બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વાયદા બજારમાં નિરવ છેડાની ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Mon, 16, 2019 પર 10:44  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જાણીએ નિર્મલ બંગ સિકયોરીટીઝના નિરવ છેડાથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.

કેડિલા હેલ્થકેર: ખરીદો લક્ષ્યાંક - 255 રૂપિયા, સ્ટોપલૉસ - 234 રૂપિયા (2 દિવસ માટે).

બજાજ ફાઈનાન્સ: વેચો લક્ષ્યાંક - 3310 રૂપિયા, સ્ટોપલૉસ - 3460 રૂપિયા (2 દિવસ માટે).