બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વાયદા બજારમાં પ્રદિપ હોતચંદાણીની ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Tue, 18, 2020 પર 14:46  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જાણીએ પ્રુડન્ટ બ્રોકિંગ સર્વિસિસના પ્રદિપ હોતચંદાણી પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.


વોલ્ટસ ફ્યુચર: ખરીદો લક્ષ્યાંક - 694 રૂપિયા, સ્ટોપલૉસ - 685 રૂપિયા.


ટેક મહિન્દ્રા ફ્યુચર: ખરીદો લક્ષ્યાંક - 829 રૂપિયા, સ્ટોપલૉસ - 855 રૂપિયા.