બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વાયદા બજારમાં પ્રકાશ લાબડિયાની ટ્રેડિંગ ટિપ્સ

પ્રકાશ લાબડિયા પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.
ના રોજ પ્રકાશિત Thu, 29, 2021 પર 14:50  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જાણીએ ઇનસાઇટ સિક્યોરિટીઝના પ્રકાશ લાબડિયા પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.

કેનેરા બેન્ક: ખરીદો લક્ષ્યાંક - 160/164 રૂપિયા, સ્ટોપલૉસ - 143 રૂપિયા.

ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ: ખરીદો લક્ષ્યાંક - 300/310 રૂપિયા, સ્ટોપલૉસ - 272 રૂપિયા.