બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વાયદા બજારમાં પ્રકાશ લાબડિયાની ટ્રેડિંગ ટિપ્સ

પ્રકાશ લાબડિયા પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.
ના રોજ પ્રકાશિત Tue, 03, 2021 પર 14:47  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જાણીએ ઇનસાઇટ સિક્યોરિટીઝના પ્રકાશ લાબડિયા પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.

Indusind Bank: ખરીદો લક્ષ્યાંક - 1065/1100 રૂપિયા, સ્ટોપલૉસ - 985 રૂપિયા (4-5 દિવસ માટે).