બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વાયદા બજારમાં પ્રશાંત શાહની ટ્રેડિંગ ટિપ્સ

પ્રશાંત શાહ પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.
ના રોજ પ્રકાશિત Wed, 16, 2021 પર 14:42  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જાણીએ ડિફાઈનએજ સોલ્યુશનના પ્રશાંત શાહ પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.

IRCTC: ખરીદો લક્ષ્યાંક - 2170 રૂપિયા, સ્ટોપલૉસ - 2080 રૂપિયા.

PIRAMAL ENTERPRISE: ખરીદો લક્ષ્યાંક - 2320 રૂપિયા, સ્ટોપલૉસ - 2198 રૂપિયા.