બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વાયદા બજારમાં પ્રશાંત શાહની ટ્રેડિંગ ટિપ્સ

પ્રશાંત શાહ પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.
ના રોજ પ્રકાશિત Wed, 28, 2021 પર 14:28  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જાણીએ ડિફાઈનએજ સોલ્યુશનના પ્રશાંત શાહ પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.

Torrent Pharma: ખરીદો લક્ષ્યાંક - 3175 રૂપિયા, સ્ટોપલૉસ - 3045 રૂપિયા.

M&M: ખરીદો લક્ષ્યાંક - 715 રૂપિયા, સ્ટોપલૉસ - 744 રૂપિયા.