બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વાયદા બજારમાં પ્રશાંત શાહની ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Wed, 11, 2019 પર 10:44  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જાણીએ ડિફાઇનએજ સોલ્યુશનના પ્રશાંત શાહથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.

માઈન્ડટ્રી: વેચો લક્ષ્યાંક - 660/640 રૂપિયા, સ્ટોપલૉસ - 695 રૂપિયા (3-5 દિવસ માટે).

એમએન્ડએમ ફાઈનાન્સ: ખરીદો લક્ષ્યાંક - 350/365 રૂપિયા, સ્ટોપલૉસ - 328 રૂપિયા (3-5 દિવસ માટે).