બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વાયદા બજારમાં રાહુલ શાહની ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Thu, 12, 2018 પર 15:02  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જાણીએ મોતિલાલ ઓસવાલના રાહુલ શાહ પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.

ટીસીએસ: ખરીદો લક્ષ્યાંક - 2050 રૂપિયા, સ્ટોપલૉસ - 1955 રૂપિયા.

બજાજ ફાઇનાન્સ: ખરીદો લક્ષ્યાંક - 2480 રૂપિયા, સ્ટોપલૉસ - 2395 રૂપિયા.