બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વાયદા બજારમાં રાહુલ શાહની ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Thu, 06, 2018 પર 14:35  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જાણીએ મોતીલાલ ઓસવાલના રાહુલ શાહ પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.

ટાટા સ્ટીલ: વેચો લક્ષ્યાંક - 498 રૂપિયા, સ્ટોપલૉસ - 522 રૂપિયા (1-2 દિવસ માટે).

બાયોકૉન: વેચો લક્ષ્યાંક - 588 રૂપિયા, સ્ટોપલૉસ - 615 રૂપિયા (1-2 દિવસ માટે).