બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વાયદા બજારમાં રાહુલ શાહની ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Thu, 10, 2019 પર 14:14  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જાણીએ મોતીલાલ ઓસવાલના રાહુલ શાહ પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.

બાયોકોન: ખરીદો લક્ષ્યાંક - 250 રૂપિયા, સ્ટોપલૉસ - 236 રૂપિયા.

આરબીએલ બેન્ક: વેચો લક્ષ્યાંક - 270 રૂપિયા, સ્ટોપલૉસ - 300 રૂપિયા.