બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વાયદા બજારમાં રાહુલ શાહની ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Thu, 17, 2019 પર 14:51  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જાણીએ મોતીલાલ ઓસવાલના રાહુલ શાહ પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.

બર્જર પેંટ્સ: ખરીદો લક્ષ્યાંક - 500 રૂપિયા, સ્ટોપલૉસ - 470 રૂપિયા.

આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ: ખરીદો લક્ષ્યાંક - 488 રૂપિયા, સ્ટોપલૉસ - 461 રૂપિયા.