બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વાયદા બજારમાં રાહુલ શાહની ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Thu, 07, 2019 પર 14:31  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જાણીએ મોતીલાલ ઓસવાલના રાહુલ શાહ પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.

રિલાયન્સ: ખરીદો લક્ષ્યાંક - 1490 રૂપિયા, સ્ટોપલૉસ - 1425 રૂપિયા.

જેએસડબ્લ્યુ સ્ટીલ: ખરીદો લક્ષ્યાંક - 262 રૂપિયા, સ્ટોપલૉસ - 245 રૂપિયા.