બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વાયદા બજારમાં રાહુલ શાહની ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Thu, 05, 2019 પર 14:30  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જાણીએ મોતીલાલ ઓસવાલના રાહુલ શાહ પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.

અદાણી પોર્ટ્સ: ખરીદો લક્ષ્યાંક - 385 રૂપિયા, સ્ટોપલૉસ - 368 રૂપિયા.

ટીસીએસ: ખરીદો લક્ષ્યાંક - 2175 રૂપિયા, સ્ટોપલૉસ - 2098 રૂપિયા.