બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વાયદા બજારમાં રાહુલ શાહની ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Thu, 27, 2020 પર 14:34  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જાણીએ મોતીલાલ ઓસવાલના રાહુલ શાહ પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.

જેએસડબ્લ્યુ સ્ટીલ: વેચો લક્ષ્યાંક - 242 રૂપિયા, સ્ટોપલૉસ - 260 રૂપિયા.

એશિયન પેંટ્સ: ખરીદો લક્ષ્યાંક - 1885 રૂપિયા, સ્ટોપલૉસ - 1812 રૂપિયા.