બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વાયદા બજારમાં રાહુલ શાહની ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Thu, 21, 2020 પર 14:21  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જાણીએ મોતીલાલ ઓસવાલના રાહુલ શાહ પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.

સન ફાર્મા: ખરીદો લક્ષ્યાંક - 490 રૂપિયા, સ્ટોપલૉસ - 459 રૂપિયા.


યુપીએલ: ખરીદો લક્ષ્યાંક - 386 રૂપિયા, સ્ટોપલૉસ - 358 રૂપિયા.