બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વાયદા બજારમાં રાહુલ શાહની ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Thu, 18, 2020 પર 14:26  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જાણીએ મોતીલાલ ઓસવાલના રાહુલ શાહ પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.

એચડીએફસી: ખરીદો લક્ષ્યાંક - 1920 રૂપિયા, સ્ટોપલૉસ - 1810 રૂપિયા.

આઈટીસી: ખરીદો લક્ષ્યાંક - 195 રૂપિયા, સ્ટોપલૉસ - 182 રૂપિયા.