બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વાયદા બજારમાં રાજન શાહની ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Wed, 14, 2019 પર 14:37  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જાણીએ એસએસજે ફાઈનાન્સના રાજન શાહની સલાહની સલાહ પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.


એલઆઈસી હાઉસિંગ: ખરીદો લક્ષ્યાંક - 503-510 રૂપિયા, સ્ટોપલૉસ - 488 રૂપિયા (2-3 દિવસ માટે).


અદાણી એન્ટપ્રાઇઝીસ: ખરીદો લક્ષ્યાંક - 135-140 રૂપિયા, સ્ટોપલૉસ - 127 રૂપિયા (2-3 દિવસ માટે).