બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વાયદા બજારમાં સમિર શેઠની ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Fri, 18, 2019 પર 14:21  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જાણીએ અરહમ શૅર કન્સલ્ટન્ટ્સના એમડી સમિર શેઠ પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.

ટાટા મોટર્સ: ખરીદો લક્ષ્યાંક - 155 રૂપિયા, સ્ટોપલૉસ - 131 રૂપિયા (4-5 દિવસ માટે).

સન ફાર્મા: ખરીદો લક્ષ્યાંક - 440 રૂપિયા, સ્ટોપલૉસ - 396 રૂપિયા (4-5 દિવસ માટે).