બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વાયદા બજારમાં સુમિત બગડીયાની ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Tue, 16, 2019 પર 11:21  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જાણીએ ચોઇસ બ્રોકિંગના સુમિત બગડીયા પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.

નિફ્ટી 50: ખરીદો લક્ષ્યાંક - 11850 રૂપિયા, સ્ટોપલૉસ - 11680 રૂપિયા.

બેન્ક નિફ્ટી: ખરીદો લક્ષ્યાંક - 30600/30800 રૂપિયા, સ્ટોપલૉસ - 30000 રૂપિયા.

કોટક મહિન્દ્રા બેન્ક: ખરીદો લક્ષ્યાંક - 1400/1410 રૂપિયા, સ્ટોપલૉસ - 1340 રૂપિયા.


જેએસડબ્લ્યુ સ્ટીલ: ખરીદો લક્ષ્યાંક - 300/305 રૂપિયા, સ્ટોપલૉસ - 287 રૂપિયા.