બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વાયદા બજારમાં સુમીત બગડિયાની ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Tue, 22, 2019 પર 10:55  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જાણીએ ચોઇસ બ્રોકિંગના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુમીત બગડિયા પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.

હિરો મોટોકૉર્પ: ખરીદો લક્ષ્યાંક - 2800/2850 રૂપિયા, સ્ટોપલૉસ - 2600 રૂપિયા.

ભારતી એરટેલ: ખરીદો લક્ષ્યાંક - 400/405 રૂપિયા, સ્ટોપલૉસ - 380 રૂપિયા.