બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વાયદા બજારમાં સુમીત બગડિયાની ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Fri, 06, 2019 પર 14:15  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જાણીએ ચોઇસ બ્રોકિંગના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુમીત બગડિયા પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.

ગેલ: વેચો લક્ષ્યાંક - 110/108 રૂપિયા, સ્ટોપલૉસ - 120 રૂપિયા.

કોટક મહિન્દ્રા બેન્ક: ખરીદો લક્ષ્યાંક - 1700 રૂપિયા, સ્ટોપલૉસ - 1640 રૂપિયા.