બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વાયદા બજારમાં સુમીત બગડિયાની ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Tue, 10, 2019 પર 10:32  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જાણીએ ચોઇસ બ્રોકિંગના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુમીત બગડિયા પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.

જેએસડબ્લ્યુ સ્ટીલ: ખરીદો લક્ષ્યાંક - 270/275 રૂપિયા, સ્ટોપલૉસ - 250 રૂપિયા.

મારૂતિ સુઝુકી: ખરીદો લક્ષ્યાંક - 7300 રૂપિયા, સ્ટોપલૉસ - 6800 રૂપિયા.