બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વાયદા બજારમાં વલ્લભ મારફતીયાની ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Wed, 22, 2020 પર 11:04  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જાણીએ ટ્રેડબુલ્સના વલ્લભ મારફતીયા પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.

મેક્સ ફાઈનાન્શિયલ: ખરીદો, લક્ષ્યાંક - 549 રૂપિયા, સ્ટોપલૉસ - 507 રૂપિયા (3-4 દિવસ માટે).

ઓરબિંદો ફાર્મા: ખરીદો, લક્ષ્યાંક - 540 રૂપિયા, સ્ટોપલૉસ - 484 રૂપિયા (2-3 દિવસ માટે).

બીપીસીએલ: ખરીદો, લક્ષ્યાંક - 479 રૂપિયા, સ્ટોપલૉસ - 448 રૂપિયા (3-4 દિવસ માટે).

એસ્કોર્ટ્સ: વેચો, લક્ષ્યાંક - 685 રૂપિયા, સ્ટોપલૉસ - 719 રૂપિયા (2-3 દિવસ માટે).