બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વાયદા બજારમાં વિકાસ જૈનની ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Tue, 02, 2021 પર 14:51  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જાણીએ રિલાયન્સ સિક્યોરિટીઝના વિકાસ જૈન પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.

કેડિલા હેલ્થકેર: ખરીદો લક્ષ્યાંક - 415 રૂપિયા, સ્ટોપલૉસ - 440 રૂપિયા (1-2 મહિના માટે).

આઈજીએલ: ખરીદો લક્ષ્યાંક - 570 રૂપિયા, સ્ટોપલૉસ - 478 રૂપિયા (1-2 મહિના માટે).

મારૂતિ સુઝુકી: ખરીદો લક્ષ્યાંક - 6800 રૂપિયા, સ્ટોપલૉસ - 7150 રૂપિયા (1-2 મહિના માટે).