બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વાયદા બજારમાં વિકાસ જૈનની ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Mon, 17, 2020 પર 14:33  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જાણીએ રિલાયન્સ સિક્યોરિટીઝના વિકાસ જૈન પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.


ટાટા મોટર્સ: ખરીદો લક્ષ્યાંક - 185 રૂપિયા, સ્ટોપલૉસ - 161 રૂપિયા (8-10 દિવસ માટે).


એલએન્ડટી ફાઇનાન્સ: વેચો લક્ષ્યાંક - 115 રૂપિયા, સ્ટોપલૉસ - 130 રૂપિયા (4-5 દિવસ માટે).