બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વાયદા બજારમાં વિનય રાજાણીની ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Thu, 21, 2021 પર 15:07  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જાણીએ HDFC સિક્યોરીટીઝના વિનય રાજાણીથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.

આઈશર મોટર્સ: ખરીદો લક્ષ્યાંક - 3050 રૂપિયા, સ્ટોપલૉસ - 2870 રૂપિયા.

લાર્સન: ખરીદો લક્ષ્યાંક - 1440 રૂપિયા, સ્ટોપલૉસ - 1360 રૂપિયા.