બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વાયદા બજારમાં યજ્ઞેશ પટેલની ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Fri, 11, 2019 પર 10:32  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જાણીએ કે જસ્ટ મની કેર ડોટ કોમના યજ્ઞેશ પટેલ પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.

ડિશ ટીવી: ખરીદો લક્ષ્યાંક - 44 રૂપિયા, સ્ટોપલૉસ - 37.50 રૂપિયા (2-3 દિવસ માટે).

જેએસડબલ્યૂ સ્ટીલ: ખરીદો લક્ષ્યાંક - 305 રૂપિયા, સ્ટોપલૉસ - 287 રૂપિયા (2-3 દિવસ માટે).