બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વાયદા બજારમાં યજ્ઞેશ પટેલની ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Tue, 12, 2019 પર 14:35  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જાણીએ કે જસ્ટ મની કેર ડોટ કોમના યજ્ઞેશ પટેલ પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.

બીપીસીએલ: ખરીદો લક્ષ્યાંક - 344 રૂપિયા, સ્ટોપલૉસ - 320 રૂપિયા (4-5 દિવસ માટે).

યસ બેન્ક: ખરીદો લક્ષ્યાંક - 188 રૂપિયા, સ્ટોપલૉસ - 170 રૂપિયા (3-4 દિવસ માટે).