બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વાયદા બજારમાં યજ્ઞેશ પટેલની ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Wed, 22, 2019 પર 12:01  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જાણીએ જસ્ટ મની કેર ડોટ કોમના ફાઉન્ડર યજ્ઞેશ પટેલ પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.

રિલાયન્સ ઈન્ફ્રા: વેચો લક્ષ્યાંક - 108 રૂપિયા, સ્ટોપલૉસ - 122 રૂપિયા (2-3 દિવસ માટે).

એક્સિસ બેન્ક: વેચો લક્ષ્યાંક - 805 રૂપિયા, સ્ટોપલૉસ - 767 રૂપિયા (2-3 દિવસ માટે).