બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વાયદા બજારમાં યજ્ઞેશ પટેલની ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Wed, 12, 2019 પર 10:53  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જાણીએ જસ્ટ મની કેર ડોટ કોમના ફાઉન્ડર યજ્ઞેશ પટેલ પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.


બાલક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝ: ખરીદો લક્ષ્યાંક - 814 રૂપિયા, સ્ટોપલૉસ - 787 રૂપિયા (3-4 દિવસ માટે).

કોટક મહિન્દ્રા બેન્ક: વેચો લક્ષ્યાંક - 1465 રૂપિયા, સ્ટોપલૉસ - 1520 રૂપિયા (3-4 દિવસ માટે).