બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વાયદા બજારમાં યજ્ઞેશ પટેલની ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Wed, 19, 2019 પર 14:22  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જાણીએ જસ્ટ મની કેર ડોટ કોમના ફાઉન્ડર યજ્ઞેશ પટેલ પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.

હેક્ઝાવેર: ખરીદો લક્ષ્યાંક - 386 રૂપિયા, સ્ટોપલૉસ - 358 રૂપિયા (4-5 દિવસ માટે).

વોલ્ટાસ: ખરીદો લક્ષ્યાંક - 630 રૂપિયા, સ્ટોપલૉસ - 602 રૂપિયા (4-5 દિવસ માટે).