બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વાયદા બજારમાં યજ્ઞેશ પટેલની ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Tue, 25, 2019 પર 14:15  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જાણીએ જસ્ટ મની કેર ડોટ કોમના ફાઉન્ડર યજ્ઞેશ પટેલ પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.


એક્સિસ બેન્ક: ખરીદો લક્ષ્યાંક - 810 રૂપિયા, સ્ટોપલૉસ - 760 રૂપિયા (3-4 દિવસ માટે).

અપોલો ટાયર્સ: ખરીદો લક્ષ્યાંક - 216 રૂપિયા, સ્ટોપલૉસ - 194 રૂપિયા (3-4 દિવસ માટે).