બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વાયદા બજારમાં યજ્ઞેશ પટેલની ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Wed, 14, 2019 પર 10:31  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જાણીએ જસ્ટ મની કેર ડોટ કોમના ફાઉન્ડર યજ્ઞેશ પટેલ પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.

એક્સિસ બેન્ક: ખરીદો, લક્ષ્યાંક - 685 રૂપિયા, સ્ટોપલૉસ - 646 રૂપિયા (4-5 દિવસ માટે).

હેક્ઝાવેર: ખરીદો, લક્ષ્યાંક - 394 રૂપિયા, સ્ટોપલૉસ - 370 રૂપિયા (4-5 દિવસ માટે).