બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વાયદા બજારમાં યજ્ઞેશ પટેલની ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Wed, 04, 2019 પર 14:19  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જાણીએ જસ્ટ મની કેર ડોટ કોમના ફાઉન્ડર યજ્ઞેશ પટેલ પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.


ટીવીએસ મોટર્સ: ખરીદો, લક્ષ્યાંક - 376 રૂપિયા, સ્ટોપલૉસ - 355 રૂપિયા (3-4 દિવસ માટે).


આઈસીઆઈસીઆઈ બેન્ક: ખરીદો, લક્ષ્યાંક - 410 રૂપિયા, સ્ટોપલૉસ - 393 રૂપિયા (3-4 દિવસ માટે).