બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વાયદા બજારમાં યજ્ઞેશ પટેલની ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Fri, 08, 2019 પર 11:01  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જાણીએ જસ્ટ મની કેર ડોટ કોમના ફાઉન્ડર યજ્ઞેશ પટેલ પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.

હેવેલ્સ ઈન્ડિયા: ખરીદો, લક્ષ્યાંક - 744 રૂપિયા, સ્ટોપલૉસ - 700 રૂપિયા (1 સપ્તાહ માટે).

પિડિલાઈટ ઈન્ડસ્ટ્રીઝ: ખરીદો, લક્ષ્યાંક - 1415 રૂપિયા, સ્ટોપલૉસ - 1368 રૂપિયા (1 સપ્તાહ માટે).