બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વાયદા બજારમાં યજ્ઞેશ પટેલની ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Tue, 21, 2020 પર 10:46  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જાણીએ જસ્ટ મની કેર ડોટ કોમના ફાઉન્ડર યજ્ઞેશ પટેલ પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.

બાયોકૉન: ખરીદો, લક્ષ્યાંક - 305 રૂપિયા, સ્ટોપલૉસ - 287 રૂપિયા (2-3 દિવસ માટે).

ટાઈટન: વેચો, લક્ષ્યાંક - 1150 રૂપિયા, સ્ટોપલૉસ - 1202 રૂપિયા (1 સપ્તાહ માટે).