બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના ટૉપ પિક્સ જેમાં થઈ શકે છે જોરદાર કમાણી

આવો જાણીએ, આજે ક્યા શેરો પર છે દિગ્ગજ બ્રોકરેજ હાઉસિસની નજર.
ના રોજ પ્રકાશિત Thu, 29, 2021 પર 11:15  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જાણીએ, આજે ક્યા શેરો પર છે દિગ્ગજ બ્રોકરેજ હાઉસિસની નજર.


મારૂતિ સુઝુકી પર મોર્ગન સ્ટેનલી -
મોર્ગન સ્ટેનલીએ મારૂતિ સુઝુકી પર ઓવરવેઈટના રેટિંગ આપ્યા છે. તેના પર લક્ષ્યાંક ₹8307 નક્કી કર્યા છે.

મારૂતિ સુઝુકી પર કોટક ઈંસટિટ્યુશનલ ઈક્વિટીઝ -
કોટક ઈંસટિટ્યુશનલ ઈક્વિટીઝે મારૂતિ સુઝુકી પર વેચાણના રેટિંગ આપ્યા છે. તેના પર લક્ષ્યાંક ₹6000 નક્કી કર્યા છે.

નેસ્લે ઈન્ડિયા પર સીએલએસએ -
સીએલએસએ એ નેસ્લે ઈન્ડિયા પર આઉટપરફૉર્મના રેટિંગ આપ્યા છે. તેના પર લક્ષ્યાંક ₹19,000 થી ઘટીને ₹18,500 નક્કી કર્યા છે.

નેસ્લે ઈન્ડિયા પર ક્રેડિટ સુઈસ -
ક્રેડિટ સુઈસે નેસ્લે ઈન્ડિયા પર નેચરલના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક ₹18,350 નક્કી કર્યા છે.

નેસ્લે ઈન્ડિયા પર યુબીએસ -
યુબીએસએ નેસ્લે ઈન્ડિયા પર ખરીદારીના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક ₹21,500 નક્કી કર્યા છે.

નેસ્લે ઈન્ડિયા પર જેપી મોર્ગન -
જેપી મોર્ગને નેસ્લે ઈન્ડિયા પર નેચરલના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક ₹17,700 નક્કી કર્યા છે.

નેસ્લે ઈન્ડિયા પર મોર્ગન સ્ટેનલી -
મોર્ગન સ્ટેનલીએ નેસ્લે ઈન્ડિયા પર ઈક્વલવેઈટના રેટિંગ આપ્યા છે. તેના પર લક્ષ્યાંક ₹17,511 નક્કી કર્યા છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પર મોર્ગન સ્ટેનલી -
મોર્ગન સ્ટેનલીએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પર ઓવરવેઈટના રેટિંગ આપ્યા છે. તેના પર લક્ષ્યાંક ₹2,269 નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે દરેક બિઝનેસમાં ઓપરેશન પ્રદર્શન સારું છે. પરિણામો વધવાની આશા છે. એરટેલ એન્ટ્રી લેવલ પ્લાન JIO જેટલા કર્યા. JIOના ARPU પર અસર નહીં થાય.

ભારતી એરટેલ પર યુબીએસ -
યુબીએસે ભારતી એરટેલ પર ખરીદારીના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક ₹655 નક્કી કર્યા છે.

ભારતી એરટેલ પર ગોલ્ડમેન સૅક્સ -
ગોલ્ડમેન સૅક્સે ભારતી એરટેલ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેના પર લક્ષ્યાંક ₹665 નક્કી કર્યા છે.

ભારતી એરટેલ પર સિટી -
સિટીએ ભારતી એરટેલ પર ખરીદારીના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક ₹660 નક્કી કર્યા છે.

મહાનગર ગેસ પર મેક્વાયરી -
મેક્વાયરીએ મહાનગર ગેસ પર આઉટપરફૉર્મના રેટિંગ આપ્યા છે. તેના પર લક્ષ્યાંક ₹1400 નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે માર્જિન અને વોલ્યુમ અનુમનાથી સારા છે. માર્જિન વધવાની શક્યતાઓ વધારે છે.