બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના ટૉપ પિક્સ જેમાં થઈ શકે છે જોરદાર કમાણી

આવો જાણીએ, આજે ક્યા શેરો પર છે દિગ્ગજ બ્રોકરેજ હાઉસિસની નજર.
ના રોજ પ્રકાશિત Wed, 22, 2021 પર 09:07  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જાણીએ, આજે ક્યા શેરો પર છે દિગ્ગજ બ્રોકરેજ હાઉસિસની નજર.


કોલ ઈન્ડિયા પર ક્રેડિટ સુઈસ -
ક્રેડિટ સુઈસે કોલ ઈન્ડિયા પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેના પર લક્ષ્યાંક ₹195 નક્કી કર્યો છે. તેમનું કહેવુ છે કે ઓક્શનના પ્રિમિયમ અને લો ઇન્વેન્ટરીમાં સુધરશે. 10% કરતા વધુ ડિવિડન્ડ યીલ્ડ યથાવત રહેવાના અનુમાન.

એચયુએલ પર નોમુરા -
નોમુરાએ એચયુએલ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેના પર લક્ષ્યાંક ₹2950 નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે જુન કરતા જુલાઇ અને ઓગષ્ટની માગ વધી. વર્ષ દર વર્ષના આધાર પર Q2 નો વોલ્યુમ ગ્રોથના +5% ના અનુમાન છે.

ડાલમિયા ભારત પર સીએલએસએ -
સીએલએસએ એ ડાલમિયા ભારત પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેના પર લક્ષ્યાંક ₹2370 નક્કી કર્યા છે.

એવન્યુ સુપરમાર્ટ પર ગોલ્ડમેન સૅક્સ -
ગોલ્ડમેન સૅક્સે એવન્યુ સુપરમાર્ટ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેના પર લક્ષ્યાંક ₹4,527 નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ગ્રોસરી સ્ટોરના ફુટફોટ વધ્યા.