બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

તમારા સ્વાસ્થઅયની સાથે નાણાંકીય સ્વાસ્થ્ય પણ સુધારો

ના રોજ પ્રકાશિત Fri, 19, 2020 પર 13:38  |  સ્ત્રોત : CNBC-Bajar

આજે યોગાથી હેલ્થને પ્રમોટ કરે છે એ જ રીતે તમારા પોર્ટફોલ્યો અને તમારા વેલ્થને કઇ રીતે એક્ટિવ રાખી શકે છે એના પર ચર્ચા કરી રહ્યા છે. આજે આપણે જાણીશું કયા એવા ફિક્સ સ્ટૉક એવા છે જેમાં તમે રોકાણ કરી શકો છો અને એની સાથે સારા રિટર્ન પણ મેળવી શકો છો. આગળ જાણકારી લઇએ મારવાડી શેર્સના જ્ય ઠક્કર, અસિમ મહેતા અસોશિએટ્સના અસિમ મહેતા અને પ્રુડન્ટ બ્રોકિંગ સર્વિસિસના પ્રદિપ હોતચંદાની પાસેથી.


અસિમ મહેતા અસોશિએટ્સના અસિમ મહેતાનું કહેવુ છે કે છેલ્લા 10 વર્ષમાં વેવસ્તિત રોકાણ કર્યું હોય તો સારૂ રિટર્ન મળે છે. જે પણ સ્ટૉરમાં રોકાણ કરો છો તેમાં દરરોજ ટ્રેક કરવું જોઇએ. જુદા જુદા સમયે જુદા જુદા સેક્ટરને ફેરફાર જોવા મળે છે.


અસિમ મહેતાના પંસદગીના સ્ટૉક્સ -


શ્રી સિમેન્ટ પર લક્ષ્યાંક 20500 રૂપિયાના રાખી શકો છો. આ શેરને 1 વર્ષ માટે ખરીદી કરી શકાય છે.


ભારતી એરટેલ પર લક્ષ્યાંક 675 રૂપિયાના રાખી શકો છો. આ શેરને 1 વર્ષ માટે ખરીદી કરી શકાય છે.


ફ્યુટર રિટેલ પર લક્ષ્યાંક 160 રૂપિયાના રાખી શકો છો. આ શેરને 1 વર્ષ માટે ખરીદી કરી શકાય છે.


મારવાડી શેર્સના જ્ય ઠક્કરનું કહેવુ છે કે લોકડાઉન બાદ બજાર હવે રિકવર થઈ રહ્યા છે. બજારમાં લગભગ 70 ટકા સુધારો જોવા મળ્યો છે. આવનારા સમયમાં 310-350ના લેવલ જોવા મળી શકે છે.


જ્ય ઠક્કરના પંસદગીના સ્ટૉક્સ -


એસબીઆઈ પર સ્ટૉપલૉસ રૂપિયા 174 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 205-220 છે. આ શેરમાં ખરીદી કરી શકાય છે.


બજાજ ફાઈનાન્સ પર સ્ટૉપલૉસ રૂપિયા 2480 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 3170 છે. આ શેરમાં ખરીદી કરી શકાય છે.


ભારતી એરટેલ પર સ્ટૉપલૉસ રૂપિયા 480 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 695 છે. આ શેરમાં ખરીદી કરી શકાય છે.


પ્રુડન્ટ બ્રોકિંગ સર્વિસિસના પ્રદિપ હોતચંદાનીનું કહેવું છે કે રોકાણ કરો તો સાવધાનીથી કરો. રોકાણને દરરોજ ટ્રેક કરતા રહો. 10-15 સ્ટૉકનો એક પોર્ટફોલિયો બનાવો અને તે સ્ટૉક્સને રિન્યુએલ કરતા રહો. જે સ્ટૉક ધટે છે એ સ્ટૉકમાં પોફિટ બુક કરી લેવું જોઇએ.


પ્રદિપ હોતચંદાનીના પંસદગીના સ્ટૉક્સ -


એસ્સેલ પ્રોપેક પર સ્ટૉપલૉસ રૂપિયા 174.50 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 208 છે. આ શેરમાં ખરીદી કરી શકાય છે.


બંધન બેન્ક પર સ્ટૉપલૉસ રૂપિયા 248 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 330 છે. આ શેરમાં ખરીદી કરી શકાય છે.


એલએન્ડટી ફાઇનાન્સ પર સ્ટૉપલૉસ રૂપિયા 58 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 79 છે. આ શેરમાં ખરીદી કરી શકાય છે.