બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

જગદીશ ઠક્કરની સલાહ, ક્યાં થશે કમાણી

ના રોજ પ્રકાશિત Fri, 18, 2019 પર 11:16  |  સ્ત્રોત : CNBC-Bajar

ક્યા શેરોમાં થશે જોરદાર કમાણી એ જાણીએ માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર પાસેથી.

ઈન્ડિયન બેન્ક: ખરીદો, સ્ટૉપલોસ - 120, લક્ષ્યાંક - 128 (2 સપ્તાહ માટે).

ક્યુમિન્સ: ખરીદો, સ્ટૉપલોસ - 585, લક્ષ્યાંક - 605 (2 સપ્તાહ માટે).