બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

જગદીશ ઠક્કરની સલાહ, ક્યાં થશે કમાણી

ના રોજ પ્રકાશિત Fri, 14, 2020 પર 10:56  |  સ્ત્રોત : CNBC-Bajar

ક્યા શેરોમાં થશે જોરદાર કમાણી એ જાણીએ માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર પાસેથી.


માઇન્ડટ્રી: ખરીદો, લક્ષ્યાંક - 990, સ્ટૉપલોસ - 930 (2-3 દિવસ માટે).


ભારત ફોર્જ: ખરીદો, લક્ષ્યાંક - 515, સ્ટૉપલોસ - 480 (2-3 દિવસ માટે).