બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

જગદીશ ઠક્કરની સલાહ, ક્યાં થશે કમાણી

ના રોજ પ્રકાશિત Fri, 20, 2020 પર 11:06  |  સ્ત્રોત : CNBC-Bajar

ક્યા શેરોમાં થશે જોરદાર કમાણી એ જાણીએ માર્કેટ એક્સપર્ટ, જગદીશ ઠક્કર પાસેથી.

મણાપ્પુરમ ફાઈનાન્સ: ખરીદો, સ્ટૉપલોસ - 85, લક્ષ્યાંક - 98 (1 સપ્તાહ માટે).

ટોરેન્ટ ફાર્મા: ખરીદો, સ્ટૉપલોસ - 1800, લક્ષ્યાંક - 1950 (1 સપ્તાહ માટે).