બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

જગદીશ ઠક્કરની સલાહ, ક્યાં થશે કમાણી

ના રોજ પ્રકાશિત Wed, 20, 2020 પર 10:54  |  સ્ત્રોત : CNBC-Bajar

ક્યા શેરોમાં થશે જોરદાર કમાણી એ જાણીએ માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર પાસેથી.

ક્યુમિન્સ: ખરીદો, સ્ટૉપલોસ - 320, લક્ષ્યાંક - 345 (1 સપ્તાહ માટે).

સન ટીવી નેટવર્ક: ખરીદો, સ્ટૉપલોસ - 365, લક્ષ્યાંક - 390 (1 સપ્તાહ માટે).