બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

જગદીશ ઠક્કરની સલાહ, ક્યાં થશે કમાણી

ના રોજ પ્રકાશિત Wed, 03, 2020 પર 11:23  |  સ્ત્રોત : CNBC-Bajar

ક્યા શેરોમાં થશે જોરદાર કમાણી એ જાણીએ માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર પાસેથી.

અપોલો ટાયર્સ: ખરીદો, સ્ટૉપલોસ - 102, લક્ષ્યાંક - 114 (1 સપ્તાહ માટે).

જુબિલન્ટ ફુડ્ઝ: ખરીદો, સ્ટૉપલોસ - 1770, લક્ષ્યાંક - 1700 (1 સપ્તાહ માટે).