બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

જનક શાહની સલાહ, ક્યાં થશે કમાણી

ના રોજ પ્રકાશિત Wed, 22, 2019 પર 12:09  |  સ્ત્રોત : CNBC-Bajar

ક્યા શેરોમાં થશે જોરદાર કમાણી એ જાણીએ વેલ્થ ફિનવાઇઝરના જનક શાહ પાસેથી.

વાડિલાલ ઈન્ડસ્ટ્રીઝ: ખરીદો, લક્ષ્યાંક - 650 (3 મહિના માટે).

યુનાઈટેડ સ્પિરિટ્સ: ખરીદો, લક્ષ્યાંક - 625 (1 વર્ષ માટે).