બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

જનક શાહની સલાહ, ક્યાં થશે કમાણી

ના રોજ પ્રકાશિત Tue, 15, 2019 પર 10:51  |  સ્ત્રોત : CNBC-Bajar

ક્યા શેરોમાં થશે જોરદાર કમાણી એ જાણીએ વેલ્થ ફિનવાઇઝરના જનક શાહ પાસેથી.

મારૂતિ સુઝુકી: ખરીદો, લક્ષ્યાંક - 7500 (1 વર્ષ માટે).

ગોદરેજ પ્રોપર્ટીઝ: ખરીદો, લક્ષ્યાંક - 1180 (1 વર્ષ માટે).