બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

જનક શાહની સલાહ, ક્યાં થશે કમાણી

ના રોજ પ્રકાશિત Wed, 22, 2020 પર 11:10  |  સ્ત્રોત : CNBC-Bajar

ક્યા શેરોમાં થશે જોરદાર કમાણી એ જાણીએ વેલ્થ ફિનવાઇઝરના જનક શાહ પાસેથી.

કોટક મહિન્દ્રા બેન્ક: ખરીદો, લક્ષ્યાંક - 1800 (1 વર્ષ માટે).

પીએનબી હાઉસિંગ: ખરીદો, લક્ષ્યાંક - 650 (1 વર્ષ માટે).