બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

જનક શાહની સલાહ, ક્યાં થશે કમાણી

ના રોજ પ્રકાશિત Fri, 28, 2020 પર 11:10  |  સ્ત્રોત : CNBC-Bajar

ક્યા શેરોમાં થશે જોરદાર કમાણી એ જાણીએ વેલ્થફિનવાઈઝરના જનક શાહ પાસેથી.

હિડલબર્ગ સિમેન્ટ્સ: ખરીદો, લક્ષ્યાંક - 250 (1 વર્ષ માટે).

ગુજરાત અંબુજા એક્સપોર્ટસ: ખરીદો, લક્ષ્યાંક - 200 (1 વર્ષ માટે).