બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

જસ્મીન અક્બરીની સલાહ, ક્યાં થશે કમાણી

ના રોજ પ્રકાશિત Mon, 10, 2018 પર 10:57  |  સ્ત્રોત : CNBC-Bajar

ક્યા શેરોમાં થશે જોરદાર કમાણી એ જાણીએ કોન્સેપ્ટ સિકયોરીટીઝના જસ્મીન અકબરી પાસેથી.

મહિન્દ્રા સીઆઈઈ: ખરીદો, સ્ટૉપલોસ - 290, લક્ષ્યાંક - 320/340 (2-3 દિવસ માટે).

રેડિંગટન: ખરીદો, સ્ટૉપલોસ - 105, લક્ષ્યાંક - 120/123 (2-3 દિવસ માટે).