બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

જતીન ગોહિલની સલાહ, ક્યાં થશે કમાણી

ના રોજ પ્રકાશિત Tue, 02, 2020 પર 12:32  |  સ્ત્રોત : CNBC-Bajar

ક્યા શેરોમાં થશે જોરદાર કમાણી એ જાણીએ રિલાયન્સ સિક્યોરિટીઝના જતીન ગોહિલ પાસેથી.

બાલક્રૃષ્ણ ઈન્ડસ્ટ્રીઝ: ખરીદો, સ્ટૉપલોસ - 1020, લક્ષ્યાંક - 1350 (9-12 દિવસ માટે).

એક્સાઈડ: ખરીદો, સ્ટૉપલોસ - 158, લક્ષ્યાંક - 205 (9-12 દિવસ માટે).

જુબિલન્ટ ફૂડવર્કસ: વેચો, સ્ટૉપલોસ - 1810, લક્ષ્યાંક - 1454 (9-12 દિવસ માટે).